Annual Cultural Festival 2023
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ નો તારીખ ૨૭ માર્ચ ૨૦૨૪ નાં રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ટાગોર હૉલ, પાલડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું, અને વિદ્યાર્થીઓ ને આનંદ કરાવ્યો હતો. જેમાં ૩૦ જેટલા વિવિધ પ્રદર્શનો કરી ને વિદ્યાર્થીઓ એ આનંદ કર્યો હતો. આ […]