GCAS Webinar 2024
OnlineL.D. Arts College invites students and parents to a webinar on Gujarat Common Admission Services (GCAS) Date: Thursday, 16 May, 2024 Time: 11:00am onwards Link: https://meet.google.com/cnj-ejng-awc
L.D. Arts College invites students and parents to a webinar on Gujarat Common Admission Services (GCAS) Date: Thursday, 16 May, 2024 Time: 11:00am onwards Link: https://meet.google.com/cnj-ejng-awc
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ માં ૨૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ, સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો માં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ ને વિવિધ સાંસ્કૃતિક, રમત-ગમત, શૈક્ષણિક કાર્યો, NSS, NCC , વિદ્યાર્થી મંડળ, સાથે જેને સમગ્ર સેમેસ્ટર દરમ્યાન ૧૦૦% હાજરી હતી, તેવા વિદ્યાર્થીઓ ને મેડલ, સર્ટીફીકેટ, […]
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ નો તારીખ ૨૭ માર્ચ ૨૦૨૪ નાં રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ટાગોર હૉલ, પાલડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું, અને વિદ્યાર્થીઓ ને આનંદ કરાવ્યો હતો. જેમાં ૩૦ જેટલા વિવિધ પ્રદર્શનો કરી ને વિદ્યાર્થીઓ એ આનંદ કર્યો હતો. આ […]